Kajal Maheriya | હો વાલમ | Ho Valam | New Gujarati Romantic Song 2022 | નવા ગુજરાતી ગીતો

કાજલ મહેરિયા 2022ના સૌથી મોટા રોમેન્ટિક ગીત સાથે પાછી આવી છે – હો વાલમ! હવે જુઓ

Buy Carvaan Mobile – Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
https://bit.ly/36OMw6s

Lyrics:

હો વાલમ…હો વાલમ…હો વાલમ…
વેલેરા આવો ને
ઓ વાલમ…હો વાલમ ના રે તારસાવો ને

એ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું…(2)
તારા લાગે ભણકારા બારે નીકળું
એ જુરી રે મરું હૂતો જુરી રે મરું
આહ ભરું રે હૂતો આહ ભરું

એ તને વાયરે હમાચાર મોકલું
એ ઘરે આવો સાજણજી તમને નોતરું
એ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું

હો દિવસ જો જાય મારી રાત નથી જાતી
કેમ રે કરું હું પરોઢ નથી ખાતી
હે વિરહ ની વેદના નથી સહેવાતી
તારી યાદો માં મારી આંખો છલકાતી

એ કરવી છે વાત ઘણી આવી ને મળો
બઉ જોવડાવી વાટુ પાછા રે વળો
એ તને વાયરે હમાચાર મોકલું
એ ઘરે આવો સાજણજી તમને નોતરું
એ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું

એ પેલા તને ખવરાવી તારા હાથે હું ખાતી
કેમ રે કરું હું એ યાદો નથી જાતી
હો તું ના કહે મસ્ત ત્યાં લગી હું સવરતી
તારા કપડાં નો હું કલર મેચિંગ કરતી

કેમ રે સજું કોના માટે રે સજુ
આવું છું એ કઈ ને ગ્યાતા આવ્યા ના હજુ
એ તને વાયરે હમાચાર મોકલું
એ ઘરે આવો સાજણજી તમને વિનવું
એ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું

(english)

Ho Valam….ho Valam….ho Valam….
Velera Aavo Ne
O Valam..ho Valam Na Re Tarasavo Ne

E Hu To Uchi Re Chadune Na Nechi Utaru…(2)
Tara Lage Bhankara Bare Nikalu
E Juri Re Maru Hu To Juri Re Maru
Aah Bharu Re Huto Aah Bharu

E Tane Vayare Hamachar Mokalu
E Ghare Aavo Sajanji Tamane Notaru
E Huto Uchi Re Chadu Ne Na Nechi Utari

Ho Divas Jo Jaay Mari Raat Nathi Jaati
Kem Re Karu Hu Parodh Nathi Khati
He Virah Ni Vedana Nathi Sahevati
Tari Yaado Ma Mari Aakho Chalkati

E Karavi Che Vaat Ghani Aavi Ne Malo
Bau Jovadavi Vaatu Pacha Re Valo
E Tane Vayare Hamachar Mokalu
E Ghare Aavo Sajanji Tamane Notaru
E Huto Uchi Re Chadu Ne Na Nechi Utari

E Pela Tane Khavaravi Tara Hathe Hu Khati
Kem Re Karu Hu E Yaado Nathi Jaati
Ho Tu Na Kahe Mast Tya Lagi Hu Savarati
Tara Kapada No Color Metching Karati

Kem Re Saju Kona Mate Re Saju
Aavu Chu E Kai Ne Gyata Aavya Na Haju
E Tane Vayare Hamachar Mokalu
E Ghare Aavo Sajanji Tamane Notaru
E Huto Uchi Re Chadu Ne Na Nechi Utari

Credits:
Singer: Kajal Maheriya
Artist: Karan Rajveer, Aarti Bhavshar, Kritika Kumari, Gitaben Raval, Dimpal
Producer: Red Velvet Cinema
Director: Faruk Gayakwad
Concept & Screenplay: Purvi Vasava, Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Amit Barot
Lyrics: Bharat Ravat, Devraj Adroj
D.O.P: Sehzad Mansuri (Tipu)
Edit: Naresh Rajput (Happy Movies)
Makeup: Riddhi Solanki
Production: Mahesh Prajapati
Lighting: Mahesh Prajapati

#kajalmaheriya
#HoValam
#saregamagujarati
#newgujaratisong
#newgujaratisong2022
#gujaratilovesong
#gujaratiromanticsong

Label- Saregama India Limited, A RPSG Group Company

For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on –
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

You might be interested in

Comment (252)

  1. ગીત સરસ સે એનાથી સરસ કપડાં નો પહેરવેશ સે
    કોયબી ગીત મા આવા કોનસેપ માં બનાવાય

  2. આમે તમારા ગીત નો રોજ સ્પોટ છે અમારા વિડીયો ને કોણ સ્પોટ કર છે🙏🙋

  3. બધા મિત્રો ને જય માતાજી કાજલ બેન બઉ સરસ ગીત ગાયુ ___________________________________________________જય માતાજી ___________સબ્ક્રઈબર ____લાઈક _____શેર ______સ્પોટ ______કરજો

  4. હો મારા વાલમિયા પ્યાર માં ગોડા ન થતા 🥀 હા 💔 હા મારા ઘાયલ 💕પંખીડા ઓ

  5. કાજલ બેન ગીત તો સારું છે પણ સાથે સાથે લોકેશન સરસ છે. કપડાં પણ સરસ છે બધા લોકોના 🔥🔥🎉🎉

  6. Congratulations DK 👏🎉🥳🥳🥳

    આજ રીતે માર્કેટ માં બુમ 💥 પડાવતા રહો ……….

    માર્કેટ માં પણ ખબર પડે કે ટાઇગર 🐯
    અભી જિંદા હૈ…..

  7. Devraj/Bharat Ravat lyrics

    All song super hit se 🤩👌🎉

    કાજલ બેન મહેરિયા સુપર સોંગ 👌👌

    જે પેહરવેશ પેહરેલો છે. એમાં કાજલ બેન & બધા એક્ટર સુપર લાગે છે અને એ આપણી સંસ્કતિ છે ……

LEAVE YOUR COMMENT

Your email address will not be published.